in Journal

Utkarsh – GL blog

After a long time, we finally started the UtkarshGujaratiLexicon blog. Meenaben Chheda and Kartik have posted some good content already and I am sure it will take off well.

Here’s an excerpt from a post about Unicode.

યુનિકોડ એટલે યુનિવર્સલ કોડ. ISO ની જેમ યુનિકોડ એક સ્ટાન્ડર્ડ છે. અને આ સ્ટાન્ડર્ડ છે – કમ્પ્યુટરમાં વપરાતાં ફોન્ટસ માટે. હવે, પહેલાં એવું થતું કે દરેક કંપની અને સ્વત્રંત રીતે સોફ્ટવેર ડેવલપર પોતાની રીતે ફોન્ટસ બનાવતાં અને પોતાની અનુકુળતા મુજબ અંગ્રેજી કી-બોર્ડ પર પોતાની ભાષાનાં અક્ષરોનું મેપિંગ કરતાં. થોડા સમય પછી એવું થયું કે ઘણાં બધા કી-બોર્ડ લેઆઉટ (દા.ત. ટાઇપરાઇટર, ઇન્સ્ક્રિપ્ટ..) અને ફોન્ટસ નીકળ્યા. દરેક ફોન્ટને પોતાનું અલગ કી-બોર્ડ લેઆઉટ હતું. અને છેવટે કમ્પ્યુટર પર ગુજરાતી શીખવા માંગતાં, મારાં તમારાં જેવા સામાન્ય વ્યક્તિઓને બહુ લોચા થવા લાગ્યા.

Write a Comment

Comment

  1. માનનીય નિરવ,

    ઉત્કર્ષ બ્લોગ પર, આપની હાજરી પણ અનિવાર્ય છે એ યાદ કરાવવું જરૂરી હતું ? 🙂

    સ્નેહ
    મીના