in Journal

પ્લાસ્ટિકનાં ફૂલો

નવું ચિત્રલેખા વાંચતા કવિ કૃષ્ણ દવેના નવા પુસ્તકની વાત વાંચી. વાંસલડી ડૉટ કૉમ નામના આ પુસ્તકમાંથી લીધેલી આ પંક્તિ મમળાવો:

પ્લાસ્ટિકનાં ફૂલોમાં પરફ્યૂમ છાંટીને પછી નોતરે પતંગીયાની નાત!
એમાં તમને કાં લાગે આઘાત?

Note: This is a post in Gujarati language. It may not display correctly in your browser.

Write a Comment

Comment

  1. હવેથી ગુજરાતીમાં પણ લખી શકાય છે તે જાણી ખૂબ ખૂબ આનંદ થયો. મારી માતૃભાષામાં હુ લખી શકુ અને તે પણ ઈન્ટરનેટ ઉપર ખૂબ જ સુંદર. અભિનંદનને પાત્ર…..