પ્લાસ્ટિકનાં ફૂલો

નવું ચિત્રલેખા વાંચતા કવિ કૃષ્ણ દવેના નવા પુસ્તકની વાત વાંચી. વાંસલડી ડૉટ કૉમ નામના આ પુસ્તકમાંથી લીધેલી આ પંક્તિ મમળાવો: પ્લાસ્ટિકનાં ફૂલોમાં પરફ્યૂમ છાંટીને પછી નોતરે પતંગીયાની નાત! એમાં તમને કાં લાગે આઘાત? Note: This is a post in Gujarati language. It may not display correctly in your browser.